મારી ઓળખાણ.

મારું નામ ધ્રુવ છે.હું ભાવનગર જીલ્લા ના સિહોર તાલુકા ના ઈશ્વરીયા ગામ નો છુ અને ત્યાંજ રહું છુ. મેં ૧૨ ધોરણ સુધી અભ્યાસ કર્યો છે.મને નવું નવું જાણવા નો ખુબ જ શોખ છે.નવા નવા ગુજરાતી પુસ્તકો પણ વાંચતો રહું છુ.

4 ટિપ્પણીઓ

  1. ગોવીંદ મારુ

    બ્લોગ જગતમાં તમારું સ્વાગત છે. અભીનન્દન.. નવું જાણવાનો શોખ સારો છે. તમારો શોખ પરીપુર્ણ થાય તેવી શુભેચ્છાઓ..

    • આપે મારા બ્લોગ ની મુલાકાત લીધી તે બદલ આભાર.જોકે હજી હું બ્લોગ ની આટી ઘૂંટી શીખું છુ માટે ભૂલ થઈ ત્યાં ધ્યાન દોરજો.

  2. 4 OUT OF 5 DENTISTS RECOMMEND THIS WORDPRESS.COM SITE

    ” Pure shot ” , and nice blog also .

    But why this whole blog in hindi ? just curiosity , nothing else .

  3. ધ્રુવભાઈ હું તો ઓશો ફેન છું અને તમે તો તમારા બ્લોગ માં આખી કેટેગરી ઓશોની રાખી છે, તમારા બ્લોગ ની મુલાકાત લેતા રહેવામાં આનંદ આવશે

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: