ગુજરાત સમાચાર દૈનિક ના કોલમ લીસ્ટ “જય વસાવડા” ની કલમ ની તાકાત કે દુરઉપયોગ?

હું માત્ર એક સવાલ લઇ મેં આવ્યો છુ.
ak47  ગન  બે લોકો (એક આંતકવાદી બીજો સૈનિક) ના  હાથ માં  હોય  બંને પાસે તાકત,પાવર છે.પરંતુ એક જવાબદાર છે જયારે બીજો નહિ?
હું આહી ગુજરાત સમાચાર દૈનિક ના કોલમ લીસ્ટ “જય વસાવડા” પોતાના ફેસબુક અકાઉન્ટ (જુઓ આ લીંક ને તેની બધી કોમેન્ટો વાચી જવા આપને નમ્ર વિનંતી છે. 
http://m.facebook.com/photo.php?fbid=10150882192671398&id=758221397&set=a.495850161397.264788.758221397&_rdr#10150884838446398 ) માં એક વિદેશી હિરોઈન ના બહાને ગુજરાતી સ્ત્રીઓ વિષે થોડું વાંધાજનક બોલ્યા હતા.આવા મોટા લેખક આવું ઘસાતું  જયારે લખે ત્યારે આપના આત્મા ને દુખ લાગે તે સ્વાભાવિક છે.હું કોઈ જજ કે વિવેચક નથી કે આહી હું આપને નિર્ણય જાણવું પરંતુ મને તે યોગ્ય ના લાગ્યું.તેથી મારી ફરજ સમજી ને આપને જાણવું છુ.

4 ટિપ્પણીઓ

  1. ધ્રુવભાઈ નકામા દુખી થવું નહી, જયભાઈ પહેલાં પણ આવું કરી ચુક્યા છે. એમના ‘ઇષ્ટ’ અશ્લીલ ચિત્રકાર – જેમને ભારતે હાંકી કાઢ્યા છે. બીજા ઘણા સારા બ્લોગ ગુજરાતીમાં છે જ એ વાંચોને.

    • આપે મારા બ્લોગ ની મુલાકાત લીધી તે બદલ આભાર………..

  2. no one in this world eternal……these guys are most stupid n psychic …કોઈ નાગર એને કેમ છોકરી આપવા તૈયાર નથી….રાહ જુવો….ખબર પડી જશી કોણ છે આગિયો ને કોણ ધ્રુવ તારો…!!!!!

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

<span>%d</span> bloggers like this: