અબુ હમઝા આંતકવાદી શા માટે ભારત આવ્યો……?

૨૬/૧૧ કેસનો મહત્વનો ત્રાસવાદી અબુ હમઝા પકડાયો

આજકાલ આખા દેશ માં અબુ હમઝા નામક આંતકવાદી ની ધરપકડ થઈ તેની ચર્ચા ચારેકોર છે.અને તે કોમનમેન નું કામ પણ ગણાય…!! આમ તો આપણા મન માં એક પ્રશ્ન થાઈ કે તે ભારત પાછો કેમ આવ્યો હશે? તેના ચેલા અઝમલ કસાબ ની જે રીતે થાણે જેલ માં ચાકરી થઈ છે.!! તે જોતા તેને થયું હશે કે ચાલ ને હું પણ પકડાય જાઉં,આ લોકો (ભારત ના નફ્ફટ નેતાઓ) મને કઈ ફાંસી તો આપવા ના નથી? તો પછી ફાઈવસ્ટાર હોટલ માં રહેવું તેના કરતા આપણે પકડાઈ જઈએ!? આમ પણ આપણા રાષ્ટપતિ ખુબ જ દયાળુ છે તે ફટ દઈને ફાંસી ની સજા માફ કરું દેશે..!!(મારું તો એવું માનવું છે કે થોડા સમય માં આપની સંસદ એવો કાયદો લાવશે કે   આંતકવાદીઓં ચુંટણી  લડી શકે…!!!! અને તેને માનવાધિકાર માં સમાવેશ કરશે?? હા હા આ કઈ જોક્સ નથી ભારત માં બધું જ શક્ય છે.)

આ કાર્ટૂન ઘણું-બધું કહી જાય છે…!!!

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

<span>%d</span> bloggers like this: