Category Archives: Uncategorized
“ધરતી નો છેડો ઘર”
“ઘર” શબ્દ સાથે આત્મા નો સંબંધ હોય છે (મકાન નહિ હો!!) માણસ જીવનભર ભાગદોડ ભરી જીંદગી માં એક સપનું હોય છે પોતાનું ઘરનું “ઘર” હોય.એ સપનું પૂરું કરતા-કરતા માણસ પોતે ક્યારે પુરો થઈ જય છે તે પોતાને પણ ખબર રહેતી નથી. જયારે પણ આપણે કામ પરથી ઘરે પાછા આવીએ ત્યારે આપના મન ને એક પ્રકારની …
શું આપ જ્ઞાતિવાદથી ખુશ છો…???
તા-૮/૯/૨૦૧૨. સત્યમેવ જયતે નો એપિસોડ જ્ઞાતિવાદ પર આધારીત હતો.ભારત ની આ સમસ્યા (અને મારી ભાષા માં બીમારી) આમ તો બહુ જુની છે.અને જ્ઞાતિવાદ નું ઝેર આપણને બાળપણ માં જ પાવામાં આવે છે.તેથી આ સમસ્યાનું નિવારણ હાલ ના તબક્કે મને દેખાતું નથી…?મારે અહી જ્ઞાતિવાદ જશે કે નહિ તે મુદ્દે ચર્ચા નથી કરવી પણ જ્ઞાતિ આધારીત કોઈ બીજા ની ગંદકી …
ગુરુદેવ નમઃ
न गुरु: अधिकं तत्त्वं न गुरु: अधिकं तप: | न गुरु: अधिकं ज्ञानं तस्मै श्रीगुरवे नम: ||• • અર્થાત ” ગુરુથી કોઈ શ્રેષ્ઠ તત્વ નથી, ગુરુથી અધિક તપ નથી અને ગુરુથી વિશેષ કોઈ જ્ઞાન નથી એવા શ્રી ગુરુદેવને નમસ્કાર.”• •આપણો ભારત દેશ ” વિશ્વ ગુરુ ” તરીકે ગૌરવવંતુ સ્થાન ધરાવે છે. ગુરુનું પૂજન એ ભારતીય …
સત્ય એટલે શું?
આપણે હમેશ એવું સાંભળતા આવ્યા છીએ ક સત્ય બોલવું જોઈએ,પરંતુ કેટલા લોકો સત્ય બોલતા હશે?આપણે કદાચ સત્ય બોલીયે તો પણ બીજા ને દુખી કરવા અથવા તો બીજા ને નીચું દેખાડવા માટે જ સત્ય નો સહારો લઈએ છીએ.!આપણે સત્ય ગમે છે અથવા તેનું આચરણ કરવું છે માટે સત્ય બોલીયે તે વાત સત્ય થી ઘણી વેગળી છે. …
અઝમલ કસાબ….!
મહારાષ્ટ્ર સરકાર ને એક નંમ્ર વિનંતી કે તમારા ભષ્ટ્રાચાર ની બઘી ફાઇલો કસાબની સાથે મુકી દો . . . . . જેથી કરી ને ફાઇલો બાળવા ની સાથેકસાબ નુ પણ કામ પતી જાય.
આજ નું જીવન
આજકાલ લોકો ના માત્ર એક જ કકળાટ હોય છે.કે બોસ આપણી પાસે ટાઈમ ક્યાં છે.જાણે ક્યાંક જંગ માં જઈ રહ્યા હોય.મોઢા તો એવા ચઢાવેલા હોય કે જાણે કોઈએ એડીયું પીવરાવી દીધું હોય.પાછા એમ કહે કે ૪૦ સુધી પૈસો બનવાનો પછી મોજ કરવાની ભાઈ!૪૦ સુધી જીવતા રહેવાની કોઈ ગેરેંટી ખરું?બીજા સાથે દેખા દેખી માં જીવન ની …
ગુજરાત સમાચાર દૈનિક ના કોલમ લીસ્ટ “જય વસાવડા” ની કલમ ની તાકાત કે દુરઉપયોગ?
હું માત્ર એક સવાલ લઇ મેં આવ્યો છુ.ak47 ગન બે લોકો (એક આંતકવાદી બીજો સૈનિક) ના હાથ માં હોય બંને પાસે તાકત,પાવર છે.પરંતુ એક જવાબદાર છે જયારે બીજો નહિ?હું આહી ગુજરાત સમાચાર દૈનિક ના કોલમ લીસ્ટ “જય વસાવડા” પોતાના ફેસબુક અકાઉન્ટ (જુઓ આ લીંક ને તેની બધી કોમેન્ટો વાચી જવા આપને નમ્ર વિનંતી છે. http://m.facebook.com/photo.php?fbid=10150882192671398&id=758221397&set=a.495850161397.264788.758221397&_rdr#10150884838446398 ) માં એક વિદેશી હિરોઈન …
ઢોલ જે બંને બાજુ વાગે?
આ દુનિયા માં બેવડા ધોરણોવાળા માણસો ખુબ જ હોય છે.તેનાથી હમેશા બચી ને રહેવું જોઈએ.તે તમારી સામે કઈંક અલગ બોલે અને તમારી પીઠ પાછળ કઈંક અલગ બોલે છે,માટે બને તેટલું આવા માણસો થી દુર જ રહેવો સારું.