Category Archives: અબુ હમઝા..?

અબુ હમઝા આંતકવાદી શા માટે ભારત આવ્યો……?

૨૬/૧૧ કેસનો મહત્વનો ત્રાસવાદી અબુ હમઝા પકડાયો આજકાલ આખા દેશ માં અબુ હમઝા નામક આંતકવાદી ની ધરપકડ થઈ તેની ચર્ચા ચારેકોર છે.અને તે કોમનમેન નું કામ પણ ગણાય…!! આમ તો આપણા મન માં એક પ્રશ્ન થાઈ કે તે ભારત પાછો કેમ આવ્યો હશે? તેના ચેલા અઝમલ કસાબ ની જે રીતે થાણે જેલ માં ચાકરી થઈ …

Continue reading